HARIDWAR
હરિદ્વાર આગમન અને રોકાણ
હરિદ્વાર રેલવે સ્ટેશનથી પિકઅપ કરીને હોટેલમાં લઈ જવામાં આવશે. બપોરનું ભોજન કર્યા પછી પોતાની ઇચ્છા મુજબ હરિદ્વારમાં ફરવાનો સમય મળશે. સાંજે ગંગા આરતી અને હરિદ્વાર માર્કેટની મુલાકાત લઈ શકશો (ખર્ચ પોતે કરવાનો રહેશે). ત્યારબાદ હોટેલમાં પરત આવી રાત્રિભોજન અને હરિદ્વારમાં રાત્રિ રોકાણ રહેશે.